Перейти к содержимому

જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

390 056 просмотров · 2 г. назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
126 тыс. подписчиков
390 056 просмотров · 2 г. назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _______________ કિર્તન _____________ જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી એવું સમજી ને સત્સંગ કરજો મરણની તીથી કોઈ ને ખબર નથી ઓચિંતો કાળ તારો આવશે હાલત ચાલતા ધબકારા બંધ પડી જાશે પછી કારીગરી નથી હાથમાં એકલો આવ્યો ને એકલો જાવાનો કોઈ નહીં આવે તારા સાથમાં દેહ તારો જીવથી જુદો રે પડશે ખોળિયું લઈ જાય છે સ્મશાન માં મૃત્યુ પામેલા કોઈ પાછા નહીં આવે નથી તાર કે ટપાલ માં જીવન મરણ નું ચક્ર યુગોથી ફરતુ પછી પાછળ થી પસ્તાય છે યમરાજા પાસે તારૂ જોર નહી ચાલે ખેંચી ખાંપણ માં નાખશે મૃત્યુ નાં દ્વારેથી કોઈ પાછા નહીં આવે કાળ કરશે તારો કોળિયો મોંઘુ જીવન તારૂ મરણ નાં મુખમાં ધુળ ધાણી થઈ જાય છે અમર પટો લખાવી જીવ નથી આવ્યો જન્મ મરણ એને આવશે ધર્મ નાં કામ તારા બાકી રહી જાશે પછી જવાબ દેવા પડશે વીધી નાં લેખ તારા કોઈ થી ભુંસાઈ નહીં જેવા કરશો તેવા જાય સાથમાં ભગવાન રામ બ્રહ્મ પરમાત્મા તોય રાજા દશરથ નુ મૃત્યુ આવ્યું ભિષ્મ દાદા ને કેવાં દુઃખ રે આવ્યા બાણ સૈયા પર સુવુ પડીયુ શ્વાસે શ્વાસે તમે સીતારામ બોલજો પાપને પુણ્ય તારા હાથમાં સમય કાઢીને તમે ભજન કરજો અંતે ભગવાન આવશે તેડવા ગુરુ પ્રતાપે સખી મંડળ બોલ્યા જન્મ્યા એને જાવું પડશે જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી એવું સમજી ને સત્સંગ કરજો