ધર્મરાજા ખોલો ને દ્વાર જીવડો આવ્યો છે એકલો આપો એને વૈકુંઠ ધામ લખેલું krishna mandal કાજલબેન.
Krishna Mandal
0:00 / 0:00
ધર્મરાજા ખોલો ને દ્વાર જીવડો આવ્યો છે એકલો આપો એને વૈકુંઠ ધામ લખેલું krishna mandal કાજલબેન.
7 047 просмотров · 11 часов назад
Krishna Mandal
127 тыс. подписчиков
7 047 просмотров · 11 часов назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્ર રહેજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો
...... શ્રદ્ધાંજલિ કીર્તન....
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
માયા ને મમતાને મૂકીને આવ્યો
બંગલા ને મેડી સૌ છોડી ને આવ્યો..
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
જીવડાં એ પુણ્ય દાન કર્યા હજારો
ભૂખ્યા ને ભોજન જમાડ્યા હજારો
આપો એને વૈકુંઠ ધામ..જીવડો આવ્યો છે..
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
બેન ભાણેજ ને પ્રેમથી રે રાખ્યા
માતા પિતા ના દિલ ના દુભાવ્યા
આપો એને વૈકુંઠ ધામ..જીવડો આવ્યો છે. એકલો
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
ગાયોને ઘાસને કૂતરાને રોટલા
પંખીડાને દાણાને કીડીયાળુ પૂર્યા
ઘણા એને કર્યા પુણ્યદાન..જીવડો આવ્યો છે..
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
ગરીબો ની એની સેવા ઓ કીધી
દાન પુણ્ય એને કર્યા છે લાખો
આપો એને વૈકુંઠ ધામ..જીવડો આવ્યો છે..
ધર્મરાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો
જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન સારો લાગે તો લાઈક કરો શેર કરો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજહલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,