DIPACHAND GARDI | ગુજરાતી ભામાશા વિષે કેટલીક અજાણી વાતો
Kaushik's Kaleidoscope
0:00 / 0:00
DIPACHAND GARDI | ગુજરાતી ભામાશા વિષે કેટલીક અજાણી વાતો
2 739 просмотров · 3 года назад
Kaushik's Kaleidoscope
10,5 тыс. подписчиков
2 739 просмотров · 3 года назад
દીપચંદ ગારદી પદ્ધધરીમાં જન્મ્યા અને લંડન જય બેરિસ્ટર બન્યા. મુંબઈમાં ધિકતી પ્રેક્ટિસ . પણ એમનો જીવ સેવા તરફ. કરોડોનું દાન કર્યું. નાની ઉમરે રોજ રૂ. ૧૦૦૦ અને આગળ જય એ આંકડો રોજનો એક લાખ થયો. સૌરાષ્ટ્રમાં એમના નામથી અનેક સંસ્થાઓ ચાલે છે. એમના વિષે કેટલીક અજાણી વાતો. #DIPCHAND GARDI