Gujarat Drought Protest | ખેડૂતોના સૂકાતા પાક મુદ્દે વિધાનસભામાં શું થઈ ચર્ચા? | Demand | N18V
News18 Gujarati
0:00 / 0:00
Gujarat Drought Protest | ખેડૂતોના સૂકાતા પાક મુદ્દે વિધાનસભામાં શું થઈ ચર્ચા? | Demand | N18V
44 195 просмотров · 4 дня назад
News18 Gujarati
4,52 млн подписчиков
44 195 просмотров · 4 дня назад
The issue of the threat facing the Kharif season due to a lack of rainfall echoed in the Legislative Assembly... The Congress and the Aam Aadmi Party demanded that drought be declared in the areas facing scarcity. Members, including Congress party leader Dr. Tushar Chaudhary, raised this demand by submitting a notice under Rule 116; in response, the government stated that declaring a drought solely on the grounds of a rainfall deficit or uneven distribution is not permissible under the rules.
વરસાદના અભાવે ખરીફ સિઝન પર ઉભા થયેલા જોખમનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગૂંજ્યો... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અછતનો સામનો કરી રહેલા વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરાઈ.. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના સભ્યોએ નિયમ-116 હેઠળ નોટિસ આપીને આ માગણી કરતાં સરકારે જવાબ આપ્યો અને કહ્યું કે વરસાદની માત્ર ઘટ કે અસમાનતાના કારણે દુષ્કાળ જાહેર કરવો નિયમ પ્રમાણે શક્ય નથી.n18v
#gujaratvidhansabha #vidhansabha #oposition #oposition
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM