ખુબ જ સરસ ભજન. કોમેડી છે.# krishna #(radhe Radhe)
Krishna Bhajan Mandal
0:00 / 0:00
ખુબ જ સરસ ભજન. કોમેડી છે.# krishna #(radhe Radhe)
91 159 просмотров · 5 месяцев назад
Krishna Bhajan Mandal
3,46 тыс. подписчиков
91 159 просмотров · 5 месяцев назад
krishna BhajanMandal #Bhajan2026 #GujaratiBhajan #LiveBhajan #જાત્રાભજન #હ્રદયસ્પર્શીભજન #હરિભકતિ
80 વર્ષના ડોશીમા પગપાળા સંઘમાં જાય છે
હાથમાં લાકડી પગમાં સપાટિયા નાચતાને કૂદતા જાય છે
80 વર્ષના ડોશીમા..
વચમાં કેમ્પ આવે ત્યારે ગાંઠીયા ને મરચા ખાઈ રે ડોશીમા
ખાતા ખાતા વધી પડે તો થેલીમાં ભરતા જાય રે ડોશીમા
હાથમાં લાકડી પગમાં સપાટી આ નાચતા અને કુદતા જાયરે ડોશીમા
80 વર્ષના ડોશીમા...
રથડા આવે ત્યારે નાસ્તાને કૂદતા જાયરે ડોશીમા
અલી હેડ અલી હેડ અલી હેડ રેલગાડી અંબાજી મારે જાવું છે
અંબેમાની યાદ આવી દર્શન કરવા જાવું છે
હાથમાં લાકડી પગમાં સપાટીઆ નાચતા કુદતા જાયરે ડોશીમા
80 વર્ષના ડોશીમા...
હાથમાં છીંકની ડબ્બી લઈને છીકની તાણતા જાયરે ડોશીમા
હાથમાં લાકડી પગમાં સપાટીયા નાચતા અને કુદતા જાય રે...
80 વર્ષના ડોશીમા પગપાળા સંઘમાં જાય છેલખેલું છે. કોમેડી ભજન. ખુબ જ સુંદર છે .
"જોરદાર ભજન છે".(કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા)
ભજન:-80 વર્ષના ડોશીમા પગપાળા સંઘમાં જાય છે.
ગાયિકા:-તેજલ પટેલ