Перейти к содержимому

લખેલુ છે 🌺જય હો ગણપતિ બાપા 🌺ખુબ સરસ ભજન ગાયું પીનલ બેને 🌺

Dashama Bhajan Mandal ત્રાકલ

0:00 / 0:00

લખેલુ છે 🌺જય હો ગણપતિ બાપા 🌺ખુબ સરસ ભજન ગાયું પીનલ બેને 🌺

947 просмотров · 9 дней назад
Dashama Bhajan Mandal ત્રાકલ
8,98 тыс. подписчиков
947 просмотров · 9 дней назад
ભજન ્્્્્્્્્ 🌹🌹🌹🌹 મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા 2 કૈલાસ મા ડમરુ ડમ ડમ વાગે ડમરું વાગે ને મોરિયા નાચે મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા સોમનાથમાં રુડી શરણાઈઓ વાગે શરણાઈઓ વાગે ને મોરીયા નાચે મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા મોરિયા રે.... ઉજ્જૈનમાં એવા નગારા વાગે નગારા વાગેને મોરિયા નાચે મોરિયા રે..... નાગેશ્વર માં નાગો નાચે નાગો નાચેને મોરિયા નાચે મોરિયા રે... રામેશ્વરમાં મંજીરા વાગે મંજીરા વાગે મારા મોરિયા નાચે મોરિયા રે... કાશીમા એવા ઢોલકા વાગે ઢોલક વાગે ને મોરિયા નાચે મોરિયા રે.... ગોકુળમાં રૂડી મોરલી વાગે મોરલી વાગે એને મોરીયા નાચે મોરિયા રે.... ભજન માં એવા ઘૂઘરા વાગે ઘૂઘરા વાગે ને મોરિયા નાચે મોરિયા રે..... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹