Перейти к содержимому

લખેલું છે 👌 જોરદાર ભજન ગાયુ સાંભળવાની મજા આવશે 👌 આખું જો જો 🌹

નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ

0:00 / 0:00

લખેલું છે 👌 જોરદાર ભજન ગાયુ સાંભળવાની મજા આવશે 👌 આખું જો જો 🌹

11 134 просмотра · 9 дн. назад
નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ
6,83 тыс. подписчиков
11 134 просмотра · 9 дн. назад
#song #love #gujaratibhaktisongs #gujaratidevotionalsongs #gujaratispiritualsongs #harekrishna #jayshreekrishna #bhajanlovers #bhajangujarati #nilkanth#જયશ્રીકૃષ્ણસૌઅમારાવાંચજો #અમારી#ચેનલને#લાઈક#શેરઅને#સબસ્ક્રાઈબકરજો __________________________________________ જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાંચજો આંગણે કરજો કથા ને કિર્તન રે મારા રામે દીધો છે રૂડો રોટલો પેલું દાન સાધુ સંતો ને દેજો સંતો ના તમે લેજો આશિર્વાદ રે મારા રામે દીધો છે રૂડો રોટલો બીજુ દાન અભીયાગત ને દેજો નોંધારા નાં લેજો આશિર્વાદ રે મારા રામે દીધો છે રૂડો રોટલો ત્રીજુ દાન ગાયું ને નીરણ નાખજો વાછરડા નાં લેજો આશિર્વાદ રે મારા રામે દીધો છે રૂડો રોટલો ચોથુ દાન દીકરીઓ ને કરજો ભાણેજડા નાં લેજો આશિર્વાદ રે મારા રામે દીધો છે રૂડો રોટલો પાંચમું દાન અન વસ્ત્ર નું કરજો પાણીનાં બાંધજો પરબ રે મારા રામે દીધો છે રૂડો રોટલો જય શ્રી કૃષ્ણ સૌ અમારા વાંચજો આંગણે કરજો કથા ને કિર્તન રે મારા રામે દીધો છે રૂડો રોટલો