Перейти к содержимому

શામળીયા શેઠ ને ઘેર કરવી છે નોકરી નીચે લખેલ છે #bhajan #kirtan #satsang #gujarti #gujartisong #

Madhav Dhun / માધવ ધૂન

0:00 / 0:00

શામળીયા શેઠ ને ઘેર કરવી છે નોકરી નીચે લખેલ છે #bhajan #kirtan #satsang #gujarti #gujartisong #

3 686 просмотров · 12 дн. назад
Madhav Dhun / માધવ ધૂન
99 подписчиков
3 686 просмотров · 12 дн. назад
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી ગુણલા ગાવાનુ મારે કામ રોજ મારે કરવી છે નોકરી નોકરી મજાની ને કામ છે મજાનું લેવું છે હરિનું નામ રોજ મારે કરવી નોકરી શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી ખાવું પીવું ને હું તો રોજ મજા કરું એના દરબારનું રાખુ ધ્યાન રોજ મારે કરવી છે નોકરી ગુણલા ગાવાનુ મારે કામ રોજ મારે કરવી છે નોકરી નોકર હું શેઠનો એ માલિક છે મારો બાંધ્યો છે સબંધ તણો તાર રોજ મારે કરવી છે નોકરી શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી કામ કરું ભૂલ કરું ભૂલને સુધારજો એક રંગનો બાંધ્યો છે તાર રોજ મારે કરવી છે નોકરી ગુણલા ગાવાનુ મારે કામ રોજ મારે કરવી છે નોકરી ભક્તિના આનંદનો પગાર મળે છે ખુબ થાશે માલામાલ રોજ મારે કરવી છે નોકરી શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી ગુણલા ગાવાનું મારે કામ રોજ મારે કરવી છે નોકરી