Перейти к содержимому

Krishna kirtan - બોલો ગોપી જય શ્રી કૃષ્ણ😍(લખેલું છે)| bolo benu jay shree krishna |Gujarati satsang

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Krishna kirtan - બોલો ગોપી જય શ્રી કૃષ્ણ😍(લખેલું છે)| bolo benu jay shree krishna |Gujarati satsang

11 712 просмотров · 9 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
11 712 просмотров · 9 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   આવો બાયું બોલો ગોપી રે એં...જયશ્રી કૃષ્ણ સવારે હું વેલી ઉઠી જોઈ આવી હું નંદ ની ડેલી મુખડાની માયા લાગી રે .. એં...જય શ્રી કૃષ્ણ ઘેલી ગોપી ઘેલી ગોપી કાના કરતા રાધા મોટી કાનો કે છે આવજે વેલી રે એં...જય શ્રી કૃષ્ણ હું છું ભકુભાણ ની છોરી મહીડાની તો ગોરી લીધી કાનની કાઈ જોડી જામી રે ... તાળા મારા તોડી નાખ્યા દરવાજા ઉઘાડા મેલ્યા મહી ને માખણ ઢોળી નાખ્યા ... ગોવાળિયાની ટોળી આવી રેઢા મારા બારણાં ખોલ્યા સવા લાખની ગોરી ફોડી રે ... હાલો ગોપી રાવે જઈએ જશોદાને જઈને કાઈએ કાનો તારો અટકચાળો રે ... ગોકુળીયામાં ભેગો રેતો એક જ ભાણે બેસી જમતો હવે અમે નથી ગમતા રે ... જાવ ગોપી તમે ઘરે કાનો આવે કેસુ અમે ગાયુ ચારી કાનો આવ્યો રે ... ગાયુ ચારી ઘેરે આવ્યો માતાજીને મળવા ગયો અટકચાળો કેમ થયો રે ... હું માતાજી કઈ ન જાણું વનરાવનમાં ગાયુ ચારુ મહી ને માખણ વેચી ખાધા રે ... હાલને કાના ઢેબરાં ખાવા મારે જાવું જમના નાવા સૈયરનો સંદેશો આવ્યો .. હું તો ગઇતી ગોમતી ઘાટે પાછળથીને કાનો આવ્યો એવા માં હું ક્યાંથી આવું રે શરદ પૂનમની રાત આવી સાથે અમે રાસે રમતા એવા વેમ ક્યાંથી થયા રે .. #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama