I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 13 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 13 2026
7 756 просмотров · 14 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
7 756 просмотров · 14 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. મંગળવાર, ઓક્ટોબર 13ના સમાચારોમાં જોઈશું મિડટર્મ ઈલેક્શનમાં મુશ્કેલીનો સામનો કરી રહેલી રિપબ્લિકન પાર્ટીને જીતાડવા માટે બિલિયોનેર ઈલોન મસ્ક શું કરી રહ્યા છે તેનો અહેવાલ, જાણીશું ચૂંટણી ટાણે યુએસમાં ડીઝલ સસ્તું કરવાના ચક્કરમાં ડોનલ્ડ ટ્રમ્પ કયું મોટું બ્લંડર કરવા જઈ રહ્યા છે અને તેની દુનિયાના બીજા દેશોએ શું કિંમત ચૂકવવી પડશે તેની વિગતો અને છેલ્લે બીમારીને કારણે અમેરિકા ના જઈ શકેલા ઈન્ડિયન પેસેન્જરને એરલાઈન પાસેથી ફુલ રિફંડ મેળવવા માટે શું કરવું પડ્યું તેની વાત આજના આ બુલેટિનમાં.