Перейти к содержимому

Kajal Maheriya | તારા જોડે ફાવે હારુ | Tara Jode Fave Haru | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીત

Saregama Gujarati

0:00 / 0:00

Kajal Maheriya | તારા જોડે ફાવે હારુ | Tara Jode Fave Haru | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીત

1 686 930 просмотров · 3 года назад
Saregama Gujarati
4,87 млн подписчиков
1 686 930 просмотров · 3 года назад
તમે મને ગમો છો પછી કાજલ મહેરિયા 2023 માં એક નવા ગુજરાતી રોમેન્ટિક ગીત સાથે પાછી આવી છે - તારા જોડે ફાવે હારુ! ટિપ્પણીઓમાં તમારો પ્રેમ અને સમર્થન બતાવો. After tame mane gamo cho Kajal maheriya is back with a new gujarati romantic song in 2023 - Tara Jode Fave Haru! Show your love and support in the comments. Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati! https://bit.ly/3a9taam Listen to the song on other platforms: JioSaavn http://bit.ly/3GVp5Xc Spotify http://bit.ly/3XLkCgR Wynk https://bit.ly/3D0Pa6i Hungama http://bit.ly/3J1EDvo Amazon Music http://bit.ly/3ZELelg Apple http://bit.ly/3iU7I11 YouTube Music http://bit.ly/3QUHxUO Lyrics: હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે...(2) બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો તારા ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું તારા ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું તારા જોડે ફાવે હારું.... તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો તમે બધી પુરી કરી મારી ઈચ્છાઓ રાખી ના જીવન માં કોઈ અપેક્ષાઓ હો ધ્યાન બૌ રાખ્યું મારુ તમે દરેક વાતે રાજી રાજી રેતી હૂતો રોજ તારી સાથે મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ...(2) ઓખે આવા ના દે આંસુ... તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો જે માંગુ એ તરત હાજર કરતા રે બીજા કોમકાજ મેલી પડતા દેતા રે હો સુધરી ગયો આંખે આખો જન્મારો સાથ મારે જોવે બસ કાયમ માટે તારો મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે...(2) રોમ સલામત રાખે... તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે હો બધી ખુશીયો નો ખજાનો લાવ્યા રે મારી ખુશીયો નો ખજાનો લાવ્યા રે (English) Ho Tame Jyare Mari Jindagi Ma Aavya Re...(2) Badhi Khushiyo No Khajano Laavya Re Ho Tame Jyare Mari Jindagi Ma Aavya Re Badhi Khushiyo No Khajano Laavya Re Ho Tara Okhe Anjavalutara Jode Fave Haaru Tara Okhe Anjavalutara Jode Fave Haaru Tara Jode Fave Haaru... Tame Jyare Mari Jindagi Ma Aavya Re Badhi Khushiyo No Khajano Laavya Re Ho Badhi Khushiyo No Khajano Laavya Re Ho Tame Badhi Puri Kari Mari Icchao Rakhi Na Jivan Ma Koi Apekshao Ho Dhyan Bau Rakhyu Maru Tame Darek Vaate Raji Raji Reti Huto Roj Tari Saathe Modhu Hasatu Raakhe Maru Ookhe Aava Na De Aasu...(2) Okhe Aavava Na De Aasu... Tame Jyare Mari Jindagi Ma Aavya Re Badhi Khushiyo No Khajano Laavya Re Ho Badhi Khushiyo No Khajano Laavya Re Ho Je Mangu E Tarat Hajar Karata Re Bija Komkoj Meli Padata Deta Re Ho Sudhari Gayo Aakhe Aakho Janmaro Saath Mare Jove Bas Kayam Mate Taro Mari Umar Tane Lage Rom Salamat Rakhe...(2) Rom Salamat Rakhe.... Tame Jyare Mari Jindagi Ma Aavya Re Badhi Khushiyo No Khajano Laavya Re Ho Badhi Khushiyo No Khajano Laavya Re Mari Khushiyo No Khajano Laavya Re Credits: Singer: Kajal Maheriya Artist: Janak Zala, Kashish Rathod Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad Concept: Purvi Vasava, Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari Lyrics: Ketan Barot D.O.P - Sehzad Mansuri (Tipu) Edit: Naresh Rajput,(Happy Movies) Makeup: Harsh Sarma Production: Mahesh Prajati Lighting: Mahesh Prajapati #tarajodefaveharu #kajalmaheriya #saregamagujarati #kajalmaheriyanewsong #gujaratinewsong #gujaratigeet #ગુજરાતીગીત Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal   Tara Jode Fave Haru, તારા જોડે ફાવે હારુ, Kajal Maheriya, kajal maheriya new song, kajal maheriya na gito, new gujarati song 2023, gujarati geet,ગુજરાતી ગીત, કાજલ મહેરીયા, kajal maheriya na geet, કાજલ મહેરીયા ના ગીત, નવું ગુજરાતી ગીત, gujarati song 2023, gujarati gana, gujarati song kajal maheriya, new gujarati love song, tame mane gamo cho, jignesh kaviraj new song, ગીત, gujarati geeto, gujarati song, geet, ગુજરાતી સોંગ, new song gujarati