Перейти к содержимому

Sukh ma ne Dukh ma

Worship collection

0:00 / 0:00

Sukh ma ne Dukh ma

85 214 просмотров · 2 месяца назад
Worship collection
5,09 тыс. подписчиков
85 214 просмотров · 2 месяца назад
સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ [female vocals join in unison] સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ સાંજને બપોર માં, અંધારી રાતમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ સાંજને બપોર માં, અંધારી રાતમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ રહેજો સંગાત મારા હૈ પ્રભુ જીવનની હોડમાં, કાળની આ દોડમાં શોધું છું, એક સથવારો રે શોધું છું, એક સથવારો રે [male vocals] જીવનની હોડમાં, કાળની આ દોડમાં શોધું છું, એક સથવારો રે શોધું છું, એક સથવારો રે શોધું છું, એક સથવારો રે જીવનની ભીડમાં, જીવનની ભીડમાં, કાળજાની કોરમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ જીવનની ભીડમાં, કાળજાની કોરમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ રહેજો સંગાત મારા હૈ પ્રભુ રહેજો સંગાત મારા હૈ પ્રભુ રહેજો સંગાત મારા હૈ પ્રભુ ક્યારેક ઉભો રહું, તપતપતી રેતમાં ક્યારેક સાગરની ભરતી..ઓટમાં ક્યારેક સાગરની ભરતી..ઓટમાં ઉની ઉની રેતમાં, ¯ ઉની ઉની રેતમાં, ઝળહળતા નીરમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ. ઉની ઉની રેતમાં, ઝળહળતા નીરમાં, રહેજો સંગાત મારા હૈ પ્રભુ. સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં રહેજો સંગાત મારા હૈ પ્રભુ રહેજો સંગાત મારા હૈ પ્રભુ. રહેજો સંગાત મારા હૈ પ્રભુ. રહેજો સંગાત મારા હૈ પ્રભુ. રહેજો સંગાત મારા હૈ પ્રભુ. રહેજો સંગાત મારા હૈ પ્રભુ.