HE PRABHU DAYA KARO#હે પ્રભુ દયા કરો અમારી ઉપર દયા કરો#LYRIC#GUJARATI
God bless you(Nadiad)
0:00 / 0:00
HE PRABHU DAYA KARO#હે પ્રભુ દયા કરો અમારી ઉપર દયા કરો#LYRIC#GUJARATI
11 424 просмотра · 2 месяца назад
God bless you(Nadiad)
3,03 тыс. подписчиков
11 424 просмотра · 2 месяца назад
#GUJARATI CHRISTIAN SONG
#NEW GUJARATI CHURCH SONG
#VIRAL GUJARATI CHURCH SONG
#JESUS SONG GUJARATI
#NEW GUJARATI CHRISTIAN SONG
#GUJARATI CATHOLIC CHURCH SONG
#TRENDING JESUS SONG GUJARATI
#PRABHU BHAJAN GUJARATI CHRISTIAN
#પ્રભુ ભજન કેથોલિક
#ગુજરાતી કેથોલિક ભજન
#પ્રેયર SONG GUJARATI CHRISTIAN
#PRAYER GUJARATI CHRISTIAN SONG
#PRATHANA GEET CHRISTIAN GUJARATI
#હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે ખ્રિસ્ત,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે ઈશજનેતા ,પવિત્ર મરિયમ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત મિખાએલ,
અમારે માટે કરો વિનંતી.
હે સર્વ દેવદૂતો,
અમારે માટે કરો વિનંતી,
હે સ્નાન સંસ્કારક યોહાન,
અમારે માટે કરો વિનંતી,
હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે સંત યોસેફ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત પીતર ને પાઉલ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત મગદલ્લાનાં મરિયમ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત સ્તેફાન,
અમારે માટે કરો વિનંતી,
હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે સંત ઇગનાશ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત લોરેન્સ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત અગનેલ
અમારે માટે કરો વિનંતી,
હે સંત ગ્રેગોરી,
અમારે માટે કરો વિનંતી,
હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે સંત અગુસ્તીન,
અમારે માટે કરો વિનંતી,
હે સંત બાસીલ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત માર્ટિન,
અમારે માટે કરો વિનંતી,
હે સંત બેનેદીકત,
અમારે માટે કરો વિનંતી,
હે સંત ડોમેનિક ને ફ્રાન્સિસ,
અમારે માટે કરો વિનંતી,
હે સંત ફ્રાન્સિસ ઝેવિયર,
અમારે માટે કરો વિનંતી,
હે સંત વિયેનીના યોહાન,
અમારે માટે કરો વિનંતી,
હે સંત થેરેસિયા,
અમારે માટે કરો વિનંતી,
હે સર્વ સંતો,
અમારે માટે કરો વિનંતી,
હે પ્રભુ,સર્વ અનિષ્ટથી,
અમને ઉગારી લો.
હે પ્રભુ સર્વ પાપથી,
અમને ઉગારી લો.
હે પ્રભુ અનંત સજામાંથી,
અમને ઉગારી લો.
તમારામાંના નવતારને પ્રતાપે,
અમને ઉગારી લો.
હે પ્રભુ દયા કરો,
અમારી ઉપર દયા કરો.
બલિદાન પુનરૂત્થાન ને પ્રતાપે,
અમને ઉગારી લો.
પવિત્ર આત્માને થકી,
અમને ઉગારી લો.
અમે તો પાપીજનો છીએ,
અમારી અરજ સાંભળો,
હે ઇસુ સાક્ષાત ઈશ પુત્ર,
અમારી અરજ સાંભળો.
હે પ્રભુ,દયા કરો,
અમારી ઉપર દયા કરો.
હે ખ્રિસ્ત,દયા કરો,
અમારી ઉપર દયા કરો.