ગીર ગઢડામાં ST બસ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત | 2ના મોત, 14 ઘાયલ | Bediyā Accident | Gir Somnath News
Namaste Gir News
0:00 / 0:00
ગીર ગઢડામાં ST બસ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત | 2ના મોત, 14 ઘાયલ | Bediyā Accident | Gir Somnath News
54 189 просмотров · 2 дн. назад
Namaste Gir News
218 тыс. подписчиков
54 189 просмотров · 2 дн. назад
ગીર ગઢડામાં ST બસ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત | 2ના મોત, 14 ઘાયલ | Bediyā Accident | Gir Somnath News
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના બેડીયા અને ખાંભા વચ્ચે ઉના-અમરેલી હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. વહેલી સવારે થયેલા અકસ્માતમાં ટ્રક ચાલક સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે 14 જેટલા લોકો ઘાયલ થયા છે. ST બસના ડ્રાઇવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના અને તાજી અપડેટ માટે વીડિયો જુઓ.
Gir Somnath News, Gir Gadhada Accident, Bediya Accident, ST Bus Accident, Truck Accident Gujarat, Una Amreli Highway Accident, Gujarat Accident News, Gir Somnath Breaking News, ST Bus Truck Accident, બેડીયા અકસ્માત, ગીર ગઢડા અકસ્માત, એસટી બસ અકસ્માત, ટ્રક અકસ્માત, ગીર સોમનાથ સમાચાર, ગુજરાત અકસ્માત
#GirSomnath #GirGadhada #STBusAccident #TruckAccident #GujaratNews #BreakingNews #Bediya #AccidentNews #UnaAmreliHighway #GujaratiNews