Перейти к содержимому

સાસુ અને વહુ નો ઝગડો // ગુજરાતી સ્ટોરી // વહુ અને પત્ની // sasu Ane vhu // gujrati suvichar varta

Gurudev gujrati

0:00 / 0:00

સાસુ અને વહુ નો ઝગડો // ગુજરાતી સ્ટોરી // વહુ અને પત્ની // sasu Ane vhu // gujrati suvichar varta

397 просмотров · 12 дней назад
Gurudev gujrati
2 подписчика
397 просмотров · 12 дней назад
નિર્ણય | Gujarati varta | Jindagi Na Rango | સામાજિક વાર્તા | Heart touching story | Suvichar નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ Gurudev gujrati માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું એક અદભુત અને હૃદયસ્પર્શી સામાજિક વાર્તા.. "નિર્ણય" આ વાર્તા છે પ્રમીલાબેન, તેમના દીકરા રાજીવ અને વહુ પાયલની.. દીકરાના પ્રમોશનની ખુશીમાં માંદગી હોવા છતાં માં ખીર બનાવે છે, પણ વહુને આ બધું નાટક લાગે છે. હદ તો ત્યારે થાય છે, જ્યારે વહુ ઘરની બહાર કાઢવાની વાત કરે છે..! પણ પછી દીકરો જે ફેંસલો કરે છે, તે સાંભળીને વહુ અને એની માના પગ નીચેથી જમીન સરકી જાય છે.. આ વાર્તા આપણને શીખવે છે કે, સંબંધોમાં માતા-પિતાનું સ્થાન શું છે.. જો આપને જીવનના રંગોથી ભરેલી આ વાર્તા ગમી હોય, તો વીડિયોને Like અને Share જરૂર કરજો. ચેનલ પર નવા હોવ તો આવી જ અનોખી અને લાગણીસભર ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. આપની એક કમેન્ટ અમારા માટે ખૂબ કિંમતી છે, તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાર્તા કેવી લાગી.. ધન્યવાદ... #નિર્ણય #gujarativarta #sasuvahustory #samajikvarta #gujaratistories #moralstories #JindagiNaRango #varta gujarati varta gujarati varta sasu vahu samajik varta gujarati gujarati stories sasu vahu na jhagda moral stories in gujarati jindagi na rango kahani gujarati gujarati emotional story parivarik varta gujarati kahani vahu na natak shikhamon varta