Перейти к содержимому

અમોરે વે'વારિયા રે | Amore Vehwariya Reh | Narsinh Maheta | નરસિંહ મહેતા |

HarmonyHub

0:00 / 0:00

અમોરે વે'વારિયા રે | Amore Vehwariya Reh | Narsinh Maheta | નરસિંહ મહેતા |

36 731 просмотр · 5 лет назад
HarmonyHub
1,09 тыс. подписчиков
36 731 просмотр · 5 лет назад
અમોરે વે'વારિયા રે | Amore Vehwariya Reh | Narsinh Maheta | નરસિંહ મહેતા | ગાવાનો સમય : સંધ્યાકાળ If You like the video don't forget to share with others & also share your views. Lyric : Narsinh Maheta અમોરે વેવારીયા રે શ્રી રામ નામના , વેપારી આવે મા'રે ગામ ગામના રે .... અમારું વસાણું સહુ કોઈને ભાવે, સંતો અઢારે વરણ સહુ વહોરવાને આવે રે ... અમારા વેપારમાં ના આવે ખોટ, સંતો છપ્પન ઉપર ભેર ભૂંગળો વાગે રે.... એ ધન કાલ દકાલે ન ખૂટે, સંતો રાજા ન દંડે ચોર ન લૂંટે રે .... લાખના તો લેખા નહીં ને પાર વિનાની પુંજી , સંતો વહોરવું હોય તો વહોરી લેજો કસ્તુરી છે સોંઘી રે ... આવરોને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ, ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા નરસૈંયાનું કામ રે.... નારાયણે દયા કરી લખેસરી થાપ્યા, મહેતા નરસૈંયાના સ્વામીએ રૂડા જશ આપ્યા રે... અમોરે વેવારીયા Vocals and music : Nirmal Bhagat and chorus Tabla : Nrupesh Vora Recorded at : HarmonyHub Directed by :- Nirmal Bhagat, Premjivan Swami Cinematography : Vinod Bhagat, Sharad Patel and Nirmal Bhagat Editing : Nirmal Bhagat, Dhruvesh Patel, Apurv Swami Presented by: Shri Jivanji maharaj Memorial Foundation. Dham Puniad Special thanks to Jyoti and Arvind for accommodate their farm and bullock cart. Thanks Ranjan and Ram, Ramila and Satish, Arti and Bipin for sponsoring this video. Contact #3harmonyhub@gmail.com for sponsorship #krishna #krishnabhajan #narsinhmehta #bhaktisong