ચલ મન શબદને વેપાર || સૌરાષ્ટ્ર ની રસધાર || ઝવેરચંદ મેઘાણી ||
HarmonyHub
0:00 / 0:00
ચલ મન શબદને વેપાર || સૌરાષ્ટ્ર ની રસધાર || ઝવેરચંદ મેઘાણી ||
3 682 просмотра · 6 лет назад
HarmonyHub
1,09 тыс. подписчиков
3 682 просмотра · 6 лет назад
ચલ મન શબદને વેપાર || Chal man shabadne vepar || ઝવેરચંદ મેઘાણી ||
પ્રિય મિત્રો, આ અમારી નવી મ્યુઝિક ચેનલ છે, જેના દ્વારા આપ ગીતો, લોક ગીતો, તથા ભજનો તેમજ સંગીત વિષે રસપ્રદ વાતો માણી શકશો. અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો.
ચલ મન શબદને વેપાર || Chal man shabadne vepar ||
ઝવેરચંદ મેઘાણી | Javerchand Meghani
સ્વર અને સંગીત : નિર્મળ ભગત
સહાયક : સુનયના ભગત
શબદના સોદાગરોની જાય ચલી વણઝાર જી,
ગગન કેળા ધૂંધળા એની રજ તણી અંબાર
ચલ મન શબદને વેપાર, જીજી શબદના વેપાર જી
કોઈક લાધે પોઠીયા કોઈ ગધે ભરતાં ભાર જી,
કોઈક જોડે ગાડાં ગાડી, ભીડા ભીડ કતાર જીજી શબદના ....
નહીં જડે તુને પોઠીયા નવ ગધે ભર તારો ભાર જી,
આપણ કાંધે લઇ ગઠડીયાં ઉપડ ધણીને દ્વાર જીજી શબદના ...
તારી જણસ વિરા જુદીયું એના જુદા જાણનહાર જી,
જુઠારે નામ એના પાડીશ નહીં ભલે નવ જડે લેનાર જીજી શબદના.. ||
#harmonyhub #gujaratisahitya