Перейти к содержимому

ઝંપે મારી ઝૂંપડી ભજન | Matru Shri Zumpadi Bhajan | સપના ઠાકોર નું નવું ભજન | Gujarati Satsang Bhajan

ar bhagwan ki bhakti

0:00 / 0:00

ઝંપે મારી ઝૂંપડી ભજન | Matru Shri Zumpadi Bhajan | સપના ઠાકોર નું નવું ભજન | Gujarati Satsang Bhajan

931 просмотр · 4 дн. назад
ar bhagwan ki bhakti
36 подписчиков
931 просмотр · 4 дн. назад
જય માતાજી, જય ગુરુદેવ મિત્રો 🙏 માતૃશ્રી ઝૂંપડી પરિવાર તરફથી તમારા માટે એક નવું અને દિલ ને સ્પર્શી જાય એવું દેશી ભજન લઈને આવ્યા છીએ - "ઝંપે મારી ઝૂંપડી" ગામડા ની માટી ની સુગંધ, પૂરી મંડળી સાથે ગવાયેલું આ ભજન સાંભળીને તમને જૂના દિવસો યાદ આવી જશે. આ ભજન માં ભક્તિ અને લાગણી બંને છે. જો ભજન સાંભળીને દિલ ને શાંતિ મળે તો એક લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ માં "જય માતૃશ્રી" લખજો. ભજન ની માહિતી: ભજનનું નામ: ઝંપે મારી ઝૂંપડી ભજન પ્રકાર: નવું ભજન અને સત્સંગ ગાયક અને કલાકાર: સપના ઠાકર પ્રસ્તુતકર્તા: અપના ઠાકર સ્થળ: માતૃ શ્રી ઝૂંપડી અમારા દરેક નવા ભજન સૌથી પહેલા સાંભળવા માટે ચેનલ ને હમણાં જ SUBSCRIBE કરી લો.