ગણેશ આવો તો રમીએ | Ganesh Aavo To Ramie #ganpatifestival #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
ગણેશ આવો તો રમીએ | Ganesh Aavo To Ramie #ganpatifestival #gujaratibhajan
4 503 просмотра · 1 день назад
Shyam Mahila Mandal Navsari
82,8 тыс. подписчиков
4 503 просмотра · 1 день назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ગણપતિનું ભજન :- રાગ :- અંબા આવો તો રમીએ………
ગણેશ આવો તો રમીએ અમને રમતા નો આવડે
અમે રમીને બતાડીએ
ગેડી દડાની જોડ છે એમાં મારો ભાગ છે
મેં બોલાવ્યા કેમ નો આવ્યા એટલો મારો વાંક છે
ગજાનન આવો તો રમીએ
લખોટાની જોડ છે એમાં મારો ભાગ છે
મે બોલાવ્યા કેમ નો આવ્યા એટલો મારો વાંક છે
ગણપતિ આવો તો રમીએ
ભમરડાની જોડ છે એમાં મારો ભાગ છે
મે બોલાવ્યા કેમ નો આવ્યા એટલો મારો વાંક છે
ગજાનન આવો તો રમીએ
શ્રીફળની જોડ છે એમાં મારો ભાગ છે
મેં બોલાવ્યા કેમ નો આવ્યા એટલો મારો વાંક છે
એકદંત આવો તો રમીએ
જનોઈની જોડ છે એમાં મારો ભાગ છે
મેં બોલાવ્યા કેમ નો આવ્યા એટલો મારો વાંક છે
દૂંદાળા દેવ આવો તો રમીએ
મોદકનો થાળ છે એમાં મારો ભાગ છે
મેં બોલાવ્યા કેમ નો આવ્યા એટલો વાંક છે
સૂંઢાંળા આવો તો રમીએ
🌹💐 સાખી 💐🌹
હે…… મંગલ મૂર્તિ સ્વામી સુંઢાળા રિદ્ધિ સિદ્ધિના નાથ રે
પ્રેમે પૂજન કરી એ તમારા પાર્વતીના લાલ રે વાલા……