Gujarati Song | New Recreation | Mari Koi Dalkhi Maa
Jalso Gujarati Music App
0:00 / 0:00
Gujarati Song | New Recreation | Mari Koi Dalkhi Maa
4 675 просмотров · 2 г. назад
Jalso Gujarati Music App
102 тыс. подписчиков
4 675 просмотров · 2 г. назад
#jalso #recreation #newsong #gujaratisong
કવિ અનિલ જોષીની ખૂબ જ જાણીતી રચના ' મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી' અને આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાયનો યાદગાર સ્વર અને સ્વરાંકન જલસો પ્રસ્તુત કરે છે આ સુંદર ગીતનું રિક્રીએશન ગાયક જોગિન ઢેબરના અવાજમાં જેમાં સંગીત આપ્યું છે નિશીથ ધિનોરાએ.
Original Credits
lyricist - Anil Joshi
Singer - Purshottam Upadhyay
Composer - Purshottam Upadhyay
Recreation :
Singer : Jogin Dhebar
Music : Nishith Dhinora
Lyrics :
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
For more such Gujarati Productions, tune in to Jalso Music Application.
Jalso is world's first mobile app dedicated to Gujarati music & literature.
Download Now: http://get.jalsomusic.com
#jalso | #jalsolivejamming | #gujaratimusic | #livejamming3 | #exploregujaratimusicwithjalso | #jalsomusicapp | #gujaratifolk | #music | #jamming | #gujaratibhajan | #bhajan | #krishnabhajan | #shivbhajan | #sugamsangeet
gujarati music, gujarati song , lok geet gujarati, Old Gujarati Song, Gujarati Sugam Sangeet, Gujarati People, Gujju, Garba, Gujarati Film Songs, gujarati new songs, new gujarati trend, gujarati trending, gujarat, gujarati news, gujrat, gujrati, new jalso
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusica. .
Download Jalso app : www.jalsomusic.com