Перейти к содержимому

બોળચોથ વ્રત કથા | Bol Choth Vrat Katha Gujarati | ગાય-વાછરડાની પૂજા અને મહિમા | ધાર્મિક કથા

Dharmik katha

0:00 / 0:00

બોળચોથ વ્રત કથા | Bol Choth Vrat Katha Gujarati | ગાય-વાછરડાની પૂજા અને મહિમા | ધાર્મિક કથા

4 446 просмотров · 9 дней назад
Dharmik katha
76 подписчиков
4 446 просмотров · 9 дней назад
🙏 જય ગાય માતા 🙏 નમસ્કાર મિત્રો, હું છું ગજેરા શોભા. આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ 'ધાર્મિક કથા' માં. 🌺 આજે આપણે શ્રાવણ વદ ચોથના પવિત્ર દિવસે કરવામાં આવતા બોળચોથ વ્રતની પવિત્ર કથા અને વ્રત વિધિ સાંભળવાના છીએ. આ કથામાં ગાય-વાછરડાની ભક્તિ, બોળચોથ વ્રતનો મહિમા અને શ્રદ્ધાથી થયેલા ચમત્કારની સુંદર વાત કરવામાં આવી છે. 🙏🐄 🌺 આ વીડિયોમાં: 🔸 બોળચોથ વ્રતની વિધિ 🔸 ગાય-વાછરડાની પૂજા 🔸 બોળચોથ વ્રતની પવિત્ર કથા 🔸 ગાય માતાનો મહિમા 🔸 વ્રતનું ધાર્મિક મહત્વ જો તમને આ પવિત્ર કથા ગમે તો વિડિયોને Like 👍, Share ↗️ અને Subscribe 🔔 જરૂર કરજો. આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ અને વ્રત કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ 'ધાર્મિક કથા' સાથે જોડાયેલા રહો. 🙏 જય ગાય માતા | જય શ્રી કૃષ્ણ 🙏 #બોળચોથ #બોળચોથવ્રત #BolChoth #VratKatha #GujaratiKatha #ધાર્મિકકથા #GujaratiVratKatha