Перейти к содержимому

અખાડો| CJP આંદોલનમાં એવું શું થયું,જે તમે ક્યાંય જોઈ શક્યા નથી?એ માહિતી જે છૂપાવવામાં આવી

News Gujarat Official

0:00 / 0:00

અખાડો| CJP આંદોલનમાં એવું શું થયું,જે તમે ક્યાંય જોઈ શક્યા નથી?એ માહિતી જે છૂપાવવામાં આવી

6 897 просмотров · 14 часов назад
News Gujarat Official
57,3 тыс. подписчиков
6 897 просмотров · 14 часов назад
જંતર-મંતરમાં પત્રકારોની અટકાયત કરી અવાજ દબાવવાનો કેમ થયો પ્રયાસ?જવાબદારોને ખબર નથી સ્પ્રીંગ ઉછળે તો શું થાય? દિલ્લીમાં કૂલ કેટલા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી? જંતર-મંતર ન પહોંચી શકેલા પ્રદર્શનકારીઓ ક્યાં અટવાયા? આંદોલનમાં પહોંચનારા નેતાઓ અને પત્રકારોની અટકાયત કરી ક્યાં લઈ જવાયા? 38 હજાર સુરક્ષાકર્મીઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કેવી રીતે રોક્યું? મતદાર યાદીમાં ગેરરીતિઓ અને SIRના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગની આગ ઓલવાઈ જશે? કે આ આગ વધુ વિકરાળ બનશે? જાણો આજના અખાડામાં. ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #CJP #JantarMantar #SIR #ABHIJITDIPKE #GyaneshKumar #CJPProtest #DelhiProtest #JournalistsDetained #newsgujaratofficial