Перейти к содержимому

હાલરડું લખાણ સાથે -હાલા વાલા મારે હીરની દોરી કાનાને હાલા ગાવ રે || સત્સંગ સીતારામ મંડળ|| દેવળિયા

સીતારામ મંડળ

0:00 / 0:00

હાલરડું લખાણ સાથે -હાલા વાલા મારે હીરની દોરી કાનાને હાલા ગાવ રે || સત્સંગ સીતારામ મંડળ|| દેવળિયા

3 342 просмотра · 2 нед. назад
સીતારામ મંડળ
9,39 тыс. подписчиков
3 342 просмотра · 2 нед. назад
‪@SitaramMandalDevaliya‬ Lyrics: હાલા વાલા મારે હીરની દોરી કાનાને હાલા ગાવ રે ઘડીક જંપી જાવ તો કાના જમના પાણી જાવ રે સોના રૂપનું પરણયું ને હીરની દોરી હાથ રે હળવે હળવે હીંચકો નાખું સૂઈજા મારા લાલ રે સંજવારી તો કાઢી નથી ને ઘરમાં રેલમ છેલ રે સારે ઠેકાણે સગપણ કરશુ રુડી લાવસું વહું રે જાડી તારી જાન જોડીશું જાન માં અમે સૌ રે સુરત શહેરની સાડી મંગાવું રૂપિયા ખર્ચુ બવ રે પહેરી ઓઢી રસોઈ કરશે કાના તારી વહું રે શિરો બનાવે ખીર બનાવે પુરી બનાવે બવ રે આપણે સૌ જમવા બેસીયે તાણ કરે તારી વહું રે ગામે ગામની ગાયું મંગાવું ગાયું મંગાવું બવ રે વાંકે અંગુઠે ગાયું દોસે કાના તારી વહું રે ગાવલડી તો દોહી નથી ને દૂધડાં ક્યાંથી દવ રે ઘડીક જંપી જાવ તો કાના માખણ મિશ્રી દવ રે