Перейти к содержимому

આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે 🌹 મસ્ત કીર્તન 👌🏻 ચૂકતા નહી 👇 સમજવા જેવું કીર્તન છે 🌹

Shivam Bhajan kirtan

0:00 / 0:00

આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે 🌹 મસ્ત કીર્તન 👌🏻 ચૂકતા નહી 👇 સમજવા જેવું કીર્તન છે 🌹

34 129 просмотров · 1 год назад
Shivam Bhajan kirtan
10,1 тыс. подписчиков
34 129 просмотров · 1 год назад
આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે 🌹 મસ્ત કીર્તન 👌🏻 ચૂકતા નહી 👇 સમજવા જેવું કીર્તન છે 🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🙏🏻 અમારી ચેનલના અવનવા ભજન કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 શબ્દો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે કોઈનો નથી સથવારો મારા વાલા કોઈનો નથી સથવારો રે વારા પછી ભાઈ આવે છે વારો આજે મારો ને કાલે તારો રે... આવ્યો. આપણા જીવનમાં રંગ બદલાશે ઘડપણમાં ઘેરાશે રે.... આવ્યો આરે કાયા માં કાળીયો બેઠો થોડું થોડું એ તો ખાશે રે..... આવ્યો સગાં સંબંધીઓ જોતા રે રહેશે ઓચિંતો લઈને જાશે રે..... આવ્યો લાકડાં ભેગું લાકડું થઈ ને કાગળ ની હોડી થાશે રે..... આવ્યો ધન દોલત અને માલ ખજાના સંસાર નું છે આ સપનું રે...... આવ્યો મારૂં મારૂં કરી હેતે ભેગું કર્યું અંતે નથી કાંઈ તારૂં રે..... આવ્યો આ રે જીવન ને ઉજ્વળ કરીએ સત્સંગ ની નિશાળે રે..... આવ્યો ગોવિંદ ના નાથ નું ભજન કરી લે અંધારે અંજવાળા થાશે રે....... આવ્યો આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #shivam #bhajan #kirtan #શિવમ #ભજન #કીર્તન #bhajan #song #ભજન #ગીત #bhajan #kirtan #ભજન #કીર્તન #bhajan #kirtan #song #ભજન #કીર્તન #ગીત #gujarati #bhajan #ગુજરાતી #ભજન #gujarati #bhajan #kirtan #ગુજરાતી #ભજન #કીર્તન #gujarati #bhajan #kirtan #song #ગુજરાતી #ભજન #કીર્તન #ગીત #krishna #bhajan #કૃષ્ણ #ભજન #krishna #bhajan #kirtan #કૃષ્ણ #ભજન #કીર્તન #krishna #bhajan #kirtan #song #કૃષ્ણ #ભજન #કીર્તન #ગીત #gujarati #song #ગુજરાતી #ગીત #bhajan #kirtan #song #gujarati #krishna #radha #radhakrishna #rambhajan #krishnakirtan #shivbhajan #shyam #mahadev #shivam #bhajan #kirtan #શિવમ #ભજન #કીર્તન #satsang #mandala #surat #સત્સંગ #મંડળ #સુરત #nayanaban #goswami #નયનાબેન #ગોસ્વામી 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻