લગ્ન કરીને UK ગયેલી ગુજરાતી યુવતી સાથે તેનાં પતિએ શું કર્યું?
I am Gujarat
0:00 / 0:00
લગ્ન કરીને UK ગયેલી ગુજરાતી યુવતી સાથે તેનાં પતિએ શું કર્યું?
125 050 просмотров · 8 мес. назад
I am Gujarat
170 тыс. подписчиков
125 050 просмотров · 8 мес. назад
વિદેશ જઈને અમુક ગુજરાતી છોકરીઓ પોતાના પતિ સાથે કેવી ગંદી રમત રમે છે તેવા અનેક કિસ્સા આપે સાંભળ્યા અથવા નજરે જોયા હશે પરંતુ આ વિડીયોમાં એક એવી છોકરીની વાત કરવાની છે કે જે પતિ સાથે યુકે ગયા બાદ હાલ રસ્તા પર આવી ગઈ હોય તેવી સ્થિતિમાં જીવી રહી છે. અમદાવાદમાં આઈટી ફિલ્ડમાં સારી જોબ કરતી અને માતા-પિતાની ઈચ્છા અનુસાર સમાજમાં જ અરેન્જ મેરેજ કરનારી રાધિકા અનેક સપનાં સાથે ફેબ્રુઆરી 2024માં યુકે પહોંચી ત્યારે તેને એમ હતું કે તેની તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, પરંતુ ચારેક વર્ષથી યુકેમાં રહેતા અને પોતાની જાતને અંગ્રેજ સમજતા પતિએ જ્યારે પોતાનું અસલી સ્વરૂપ છતું કર્યું ત્યારે રાધિકાના તમામ સપનાં ભાંગીને ચકનાચૂર થઈ ગયા હતા. રાધિકાને તેના પતિએ કઈ રીતે હેરાન કરી અને કેમ આજે તેની હાલત ક્યાંયનીય ના રહી હોય તેવી થઈ ગઈ છે તે જોઈશું આ વિડીયોમાં.