Перейти к содержимому

🙏શ્રાધ્ધ પક્ષનું ભજન 🙏આંખમાં આંસુ આવે એવું ભજન 🙏

Radhe Krishna Mandal Moti Naroli

0:00 / 0:00

🙏શ્રાધ્ધ પક્ષનું ભજન 🙏આંખમાં આંસુ આવે એવું ભજન 🙏

1 658 просмотров · 8 дней назад
Radhe Krishna Mandal Moti Naroli
792 подписчика
1 658 просмотров · 8 дней назад
શ્રાધ્ધ પક્ષનું ભજન એક પાંખ વિનાનું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું…પાંખ વિનાનું આજે ઘરનાં તુલસી સૂકાય ગયા એને જળ ચડાવશે કોણ પાંખ વિનાનું પંખીડું…..એક પાંખ….. આજે ઘરનાં દીકરા સૂના પડ્યા એની સંભાળ લેશે કોણ પાંખ વિનાનું પંખીડું…..એક પાંખ….. આજે ઘરની વહુવારુ સૂની પડી એની રસોઈ જમશે કોણ પાંખ વિનાનું પંખીડું…..એક પાંખ… આજે ઘરની દીકરી સૂની પડી એને સાસરે વળાવશે કોણ પાંખ વિનાનું પંખીડું…એક પાંખ… આજે ઘરનાં કુટુંબ સૂના પડ્યા. એના વ્યવહાર સાચવશે કોણ પાંખ વિનાનું પંખીડુ..એક પાંખ.. અમારા ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ 💐💐💐💐💐 #all #holispecial #shivratrispecial #શ્રાદ્ધના ભજન #