Перейти к содержимому

🙏જિંદગીનો શું ભરોસો ચેતજો🙏નીચે લખીને મૂક્યા છે 🙏

Radhe Krishna Mandal Moti Naroli

0:00 / 0:00

🙏જિંદગીનો શું ભરોસો ચેતજો🙏નીચે લખીને મૂક્યા છે 🙏

169 просмотров · 10 дн. назад
Radhe Krishna Mandal Moti Naroli
792 подписчика
169 просмотров · 10 дн. назад
Bhajan to Jindagi જિંદગીનો શું ભરોસો ચેતજો શ્વાસ કેરો શું ભરોસો ચેતજો ક્યાં સુધી આ શ્વાસ ટકશે શું ખબર કયાં અટકશે જિંદગી રથ શું ખબર જિંદગી અણમોલ છે જે પેખજો…….જિંદગીનો શું ભરોસો……. ક્યાં હશું કાલે કશી કોને ખબર કેટલું જીવી જાશું કોને ખબર ક્ષણ ભંગુરી જીવન ક્ષણના ફેંકજો….જિંદગીનો શું ભરોસો……. આયખું ઉપહાર ઇશ્વર પ્રેમનો જીવનમાં આધાર કેવળ એમનો રામ હર હૈયે નિહાળી ભેટજો………જિંદગીનો શું ભરોસો………. લોક માને જિંદગી એ આગ છે આગ ના પણ જિંદગી તો બાગ છે ભાવથી ભીના બનીને બહેકજો……..જિંદગીનો શું ભરોસો……… સંકલ્પો ના કોઈના પૂરા થયા કંઇક પુષ્પો અધ ખીલ્યા વિરમી ગયા મન મૂકીને જિંદગી મહેકજો……….જિંદગીનો શું ભરોસો………. અમારા ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 #all #holispecial #shivratrispecial #શ્રાદ્ધના ભજન #