Перейти к содержимому

🎤 મારા સંત્સગ માં આવે નંદલાલ🎟️ ભજન લખેલું છે🌹🌹

Shagun Shyam Mandal

0:00 / 0:00

🎤 મારા સંત્સગ માં આવે નંદલાલ🎟️ ભજન લખેલું છે🌹🌹

131 просмотр · 13 дн. назад
Shagun Shyam Mandal
368 подписчиков
131 просмотр · 13 дн. назад
🌹 ભજન🌹🦚🦚🦚 સત્સંગમાં આવે નંદલાલ કે લાલો મારો લટકાળો એ તો આવે ગોવાળિયાની સાથ કે લાલો મારો લટકાળો... માવાની સાથે હું તો મન ભરી નાચુ પગલું ન ભરુ હું તો જરીએ પાછું ભલે થવાનું હોય તે થાય કે લાલો મારો લટકાળો. ... ધૂન માં આવી વાલો મોરલી વગાડે મોરલી વગાડે ને રાસ રચાવે ભલે ઘેલી કહે સૌ આજ કે લાલો મારો લટકાળો. . . . એવી તે નાચુ આજે નટવર સાથે ભાન ભૂલી છું હું તો તનનું રે આજે ભલે આવ્યો જગતનો નાથ કે લાલો મારો લટકાળો. .... શ્યામ તારી સાથે મારો પુરવનો નાતો હવે ન જાતો તું તો મુજથી રે આઘો મારી જીવન નૈયા તારે હાથ કે લાલો મારો લટકાળો. ... તારી તે ધૂન નો એવો રંગ જામ્યો ગોપીઓના સાથમાં ગીરધર બિરાજયો તને લળી લળી લાગુ હું તો પાય કે લાલો મારો લટકાળો.... બાઈ મીરા કહે પ્રભુ ગિરધર પ્યારો પાયો તે મુજને અમીરસ પ્યાલો મને કરી કૃતાર્થે કાન કે લાલો મારો લટકાળો...... 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻