એકાદશી સ્પેશિયલ|| મોટી આંખ વાળી રાધા કાનાને વાલી લાગી| Vishu Bhakti Vandana |
Visu Bhakti Vandana
0:00 / 0:00
એકાદશી સ્પેશિયલ|| મોટી આંખ વાળી રાધા કાનાને વાલી લાગી| Vishu Bhakti Vandana |
1 459 просмотров · 3 дня назад
Visu Bhakti Vandana
33 тыс. подписчиков
1 459 просмотров · 3 дня назад
એકાદશી સ્પેશિયલ|| મોટી આંખ વાળી રાધા કાનાને વાલી લાગી| Vishu Bhakti Vandana |
દહીં વેચવા ને ચાલી રે રાધા
કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે
માથે મટુકી ને પગમાં ઝાંઝરી
છમ છમ કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે
મોટી મોટી આંખો છે અણીયારી
કૃષ્ણના મનને મોહતી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા હાથમાં લીલી લીલી બંગડી
ખન ખન કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા હાથમાં લાલ લાલ મહેંદી
લાગે સુંદર સોહામણી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા મુખ પર લાલ લાલ ચાંદલો
ક્રૃષ્ણનું દિલ ધડકાવતી રેબરસાનાની પ્યારી રરે
ગોરા ગોરા તન પર લાલ લાલ ચુંદડી
ચુંદડી કેવી લહેરાતી રે બરસાનાની પ્યારી રે
મુખ પર શોભતો તલ છે કાળો
શ્યામ ના રંગે રંગાઈ રે બરસાનાની પ્યારી રે
ભક્તોની વાલી સખીઓની પ્યારી
ન્યારી ન્યારી લાગતી રેબરસાનાની પ્યારી રે
નહીં આપું દહીં નહીં આપું માખણ
રાધા મુખથી બોલી રે બરસાનાની પ્યારી રે
મરક મરક કરતો કનૈયો હસી
સાન સાનમાં તે તોલે રેબરસાનાની પ્યારી રે
આજે ગોકુળની ગલીઓમાં
પ્રેમની છોળો ઉડી રે બરસાનાની પ્યારી રે
ચોરી-છૂપીથી કાનજી ભાગ્યા
મટુકી આજે ફોડી રે બરસાનાની પ્યારી રે
માખણની સાથે રાધાની પણ
પ્રીતડી આજે જોડી રે બરસાનાની પ્યારી રે
હરિના રંગમાં રાધા રાણી
લીન થઈને એતો નાચી રેબરસાનાની પ્યારી રે
બરસાનાની ગોપી મારી
વ્રજની શાન બની લાગી રે રેબરસાનાની પ્યારી રે
દહીં વેચવા ને ચાલી રે રાધા
કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે
સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor