Перейти к содержимому

શ્રાદ્ધ પક્ષ ||રામ નામ લઈને શીવે જટા પછાડી ||ઉતરો ગંગાજી 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

Visu Bhakti Vandana

0:00 / 0:00

શ્રાદ્ધ પક્ષ ||રામ નામ લઈને શીવે જટા પછાડી ||ઉતરો ગંગાજી 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

3 083 просмотра · 1 день назад
Visu Bhakti Vandana
33 тыс. подписчиков
3 083 просмотра · 1 день назад
રામ નામ લઈને શીવે જટા પછાડી ||ઉતરો ગંગાજી 👇લખેલું છે|| Vishu Bhakti Vandana રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃ નો કરવા ધરતી ઉપર ગંગાજી લેવા રે ચાલ્યા ગંગા રીઝવવા... માતા ગંગાજી આજ બોલ્યા અભિમાન માં પ્રચંડ વેગ વહે ધોધમાર જોર માં ઠંડા પાણી નાં ઝીલનારા રે નથી વિરલા જગતમાં... રાજા ભગીરથ મનમાં મુંઝાણાં ફરી વળ્યા દેવલોક ભૂલોક પાતાળમાં ઠંડા પાણીનાં ઝીલનારા રે નો મળ્યા જગતમાં... નારદજી બોલ્યા કે એક દેવ એવા રાત દિવસ ઈ તો કરે સૌની સેવા ભોળાનાથ વસે કૈલાસમાં રે ચાલ્યા ગંગા રીજવવા... રામ નામ લઈને શિવે જટા પછાડી ઉતરો ગંગાજી હું ઝીલું તમારા પાણી ગંગાનો ગર્વ ઉતારું રે ઠીક આવ્યા છો લાગમાં... ઉતર્યા ગંગાજી ને જટામાં ભરાણાં નીકળ્યા બારા ને શ્વાસ રૂંધાણાં શિવને કીધા કાલાવાલા રે ત્યારે દીધા મારગડાં... દીકરા હોય તો રાજા ભગીરથ જેવા પિતૃ ને તાર્યા ને ગંગા ઉતાર્યા ભાગીરથી ગંગા કેવાણા રે નામ લેજો નાવણમાં... રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃ નો કરવા ધરતી ઉપર ગંગાજી લેવા રે ચાલ્યા ગંગા રીઝવવા... સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor