શરણું લીધું શ્રી રામ તારા નામનું - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Nimavat Vasantben
0:00 / 0:00
શરણું લીધું શ્રી રામ તારા નામનું - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
671 474 просмотра · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
671 474 просмотра · 4 года назад
શરણું લીધું શ્રી રામ તારા નામનું રે,
મારી નૈયા ને કરજો પાર...શરણું લીધું.
જીવન દોરી સોંપ્યુ છું તારા હાથમાં રે,
જો જો લાજ મારી ના લૂંટાય ...શરણું લીધું.
માયા મનડાં ને ખુબ નચાવતી રે,
જો જો ખોટા મારગ નો જાય ...શરણું લીધું.
જગના લોકો કહે છે મને બાવરો રે,
જેથી ચેતે તો ચેતી જવાય ...શરણું લીધું.
શબરીની ઝૂંપડીએ રામ પધારિયા રે,
એઠા બોર આરોગે શ્રી રામ ...શરણું લીધું.
રામના નામે તે પથ્થર તરીયા રે,
માનવી ને તરતાં તો કેટલી વાર ...શરણું લીધું.
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ