Перейти к содержимому

મોતીચુર ના લાડુ અને મોતીપાક / અનસખડી સામગ્રી / રાધિકાબેન ખંડેલવાલ / પુષ્ટિ રસ સામગ્રી

PUSHTI RAS

0:00 / 0:00

મોતીચુર ના લાડુ અને મોતીપાક / અનસખડી સામગ્રી / રાધિકાબેન ખંડેલવાલ / પુષ્ટિ રસ સામગ્રી

1 853 просмотра · 23 часа назад
PUSHTI RAS
8 тыс. подписчиков
1 853 просмотра · 23 часа назад
જય શ્રી કૃષ્ણ તમામ પરમ ભગવદિયા વૈષ્ણવોને. અમે બતાવશું કેવી રીતે તમે ઠાકોરજીના ભોગ માટે સમાગ્રી સિદ્ધ તૈયાર કરી શકો છો? આ વૈષ્ણવોને સમગ્ર વિશ્વમાં જોડવાનો અમારો નમ્ર પ્રયત્ન છે, અને અમે આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. આ એપિસોડમાં, શ્રીમતી રાધિકાબેન ખંડેલવાલ આપણને દર્શાવે છે કે તે આપણા પ્રિય ઠાકોરજી માટે વિશેષ સમાગ્રી કેવી રીતે તૈયાર કરે છે. Ingredients- મોતીચુર ના લાડુ અને મોતીપાક બેસન ખાંડ લીંબુ ઘી ચીભડું ના બી પિશ્તા ની કતરણ કેસર જલ કાજુ જય શ્રી કૃષ્ણ !!!