Перейти к содержимому

પરફેક્ટ માપ સાથે બેસનના લાડુ બનાવવાની રીત | Perfect Besan Ladoo Recipe | Besan Na Ladu Banavani Rit

Kailash Food

0:00 / 0:00

પરફેક્ટ માપ સાથે બેસનના લાડુ બનાવવાની રીત | Perfect Besan Ladoo Recipe | Besan Na Ladu Banavani Rit

5 923 просмотра · 15 часов назад
Kailash Food
22,7 тыс. подписчиков
5 923 просмотра · 15 часов назад
આજે Kailash Food માં આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ખૂબ જ ટેસ્ટી, દાણાદાર અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવા બેસનના લાડુ. બેસનને યોગ્ય રીતે શેકવાની રીત, ઘી અને ખાંડનું પરફેક્ટ પ્રમાણ તથા લાડુ એકદમ સરસ બંધાય તે માટેની સરળ અને ઉપયોગી ટિપ્સ આ વીડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવી છે. આ રીતે બનાવેલા બેસનના લાડુ સ્વાદિષ્ટ અને સુગંધિત બને છે અને તહેવાર, પ્રસંગ કે ઘરે મીઠાઈ બનાવવી હોય ત્યારે સરળતાથી બનાવી શકાય છે. જો તમને આ Perfect Besan Ladoo Recipe ગમે તો વીડિયો ને Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ #BesanLadoo #BesanLadooRecipe #BesanNaLadu #બેસનનાલાડુ