Перейти к содержимому

Asim Jaikar 1 (Static Text Version) | સ્થિર શબ્દો | स्थिर शब्द संस्करण | Dadashri Pad | Dada Bhagwan

Dadashri Pad

0:00 / 0:00

Asim Jaikar 1 (Static Text Version) | સ્થિર શબ્દો | स्थिर शब्द संस्करण | Dadashri Pad | Dada Bhagwan

10 053 просмотра · 3 месяца назад
Dadashri Pad
2,06 тыс. подписчиков
10 053 просмотра · 3 месяца назад
Enjoy this highly requested devotional chant for Dada Bhagwan, from the channel Dadashri Pad. "દાદા ભગવાનના અસીમ જય જયકાર હો..." આપણો આ ૮ મિનિટનો 'અસીમ જયકાર ૦૧' (Asim Jaikar 01) ટ્રેક મહાત્માઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને અત્યાર સુધીમાં ૧,૨૦,૦૦૦ થી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ભગવાનના જણાવ્યા મુજબ, કીર્તન કરતી વખતે જો આંખથી શબ્દો વાંચવામાં આવે અને મોઢેથી ગાવામાં આવે, તો ચિત્તની એકાગ્રતા (Concentration) શ્રેષ્ઠ રહે છે અને અંતઃકરણ ભક્તિમાં સંપૂર્ણ લીન થઈ જાય છે. મહાત્માઓની વિશેષ વિનંતી અને દાદાશ્રીના આ જ્ઞાનને ધ્યાનમાં રાખીને, ઓરિજિનલ ૮ મિનિટના ઑડિયો સાથે આ નવો વિડીયો ખાસ 'સ્થિર શબ્દો' (Static Text) સાથે તૈયાર કરવામાં આવ્યો છે. જૂના વિડીયોમાં શબ્દો હલતા (Waving) હોવાથી વાંચવામાં પડતી મુશ્કેલી હવે દૂર થશે, જેથી તમે એકદમ સહજતાથી શબ્દો વાંચીને પ્રભુના અસીમ જયકારમાં એકચિત્ત થઈ શકશો. #DadaBhagwan #AsimJaiJaikar #DadashriPad #AkramVignan #AsimJaikar01 #GujaratiKirtan #SpiritualChant #StaticLyrics #Dhun #દાદાભગવાન #અસીમજયજયકાર