Перейти к содержимому

વાલા તું આપે એટલું લઉં || ઘરસભા કીર્તન ||Ghanshyam kapopara |કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે

SHREERAJ MUSIC Ghanshyam kapopara

0:00 / 0:00

વાલા તું આપે એટલું લઉં || ઘરસભા કીર્તન ||Ghanshyam kapopara |કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે

16 269 просмотров · 1 г. назад
SHREERAJ MUSIC Ghanshyam kapopara
63,9 тыс. подписчиков
16 269 просмотров · 1 г. назад
વાલા તું આપે એટલું લઉં || ઘરસભા કીર્તન ||Ghanshyam kapopara |કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે વ્હાલાજી તું આપે એટલું લઉં, એમાં ઓછું વધુ નહીં કંઉ.... આ સંસારમાં તારી સમૃદ્ધિના, ભંડાર ભર્યા છે બઉ પણ મુખમાં સમાઈ જાય એટલું માંગું, નહીં ઊકળમાં લઉં... વ્હાલાજી તું આપ મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં મીલના માલિક તાલા પહેરે નહીં, સવા ગજ પહેરેછે સઉ.. વ્હાલાજી તું આપ સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં, થઈ જાય અપચો બઉ મીઠડું મજાનું ઝરણું મળે તો, અમૃત ઘુટડા લઉં.... વ્હાલાજી તું આપ ઘરના ખૂણામાં મારા શ્યામ મળે તો, ચાલું શીદ ગાઉ ના ગાઉ "દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં, તું રાખે એમ હું રઉં.... વ્હાલાજી તું આપ