Перейти к содержимому

ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ||ઘરસભા ||કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે ||Ghanshyam Kapopara

SHREERAJ MUSIC Ghanshyam kapopara

0:00 / 0:00

ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ||ઘરસભા ||કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે ||Ghanshyam Kapopara

15 361 просмотр · 1 г. назад
SHREERAJ MUSIC Ghanshyam kapopara
63,9 тыс. подписчиков
15 361 просмотр · 1 г. назад
ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ||ઘરસભા ||કિર્તન નીચે ડિસ્ક્રેપ્શન માં લખેલું છે ||Ghanshyam Kapopara ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ખબર વિનાનું આવી જાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ... આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં... લાકડી ના ટેકે ચલાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ... ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ.... મંદિર જવાય નય કીર્તન ગવાય નય દાઢી ડગમગ થાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ.. નીચે સુવાય નય ગાદલું મંગાય નય ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ... રોટલો ચવાય નહીં શીરો મંગાઈ નહીં... માગી એ તો જોયા જેવી થાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ... રૂપિયા ઘણા છે બેંક માં પડયા છે ચાવી વોવારુની પાસ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ... શ્રી રામજી ના દૂતો મને લેવા આવે નહિ આવે તો વૈકુંઠ જાવ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ.