મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં - ઉષ્માબેન (ગરબો લખેલો નીચે છે) નવરાત્રી - 2023
Nimavat Vasantben
0:00 / 0:00
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં - ઉષ્માબેન (ગરબો લખેલો નીચે છે) નવરાત્રી - 2023
60 568 просмотров · 3 г. назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
60 568 просмотров · 3 г. назад
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં
અરજી કહેજે સંદેશ માં
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
આપું એંધાણ તું એકલડો જાજે
ગબ્બર નાં ડુંગરે બેસજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
અંબેમાં ના દેશે રૂડાં અમૃત નાં ઝાડવાં
મીઠાં અમીફળ ચાખજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
અંબેમાં નાં દેશમાં રૂડાં માન સરોવર
નિર્મળ નીર માં તું નાજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
અંબેમાં નાં દેશમાં ઊંચી હવેલીઓ
કાંગરે જઈને તું ટહુકજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
બેઉ કર જોડી તું શીશ નમાવજે
અંબા માં ને એટલું તું કહેજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
નાવ ભક્તોની મધ દરિયે ડોલતી
નાવડી ને માડી તું તારજે
મોરલીયા જાજે અંબેમાં નાં દેશમાં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#નવરાત્રી2023
#માતાજી_કીર્તન