🌹જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે....🌹બહુ સરસ ભજન (ભજન લખેલ છે)
Sneh Na Bhajan
0:00 / 0:00
🌹જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે....🌹બહુ સરસ ભજન (ભજન લખેલ છે)
87 508 просмотров · 3 г. назад
Sneh Na Bhajan
11,3 тыс. подписчиков
87 508 просмотров · 3 г. назад
🌹જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે....🌹બહુ સરસ ભજન (ભજન લખેલ છે)
your Queries:-
shrradh bhajan # shrradh Gujarati bhajan # shrradh lakhela bhajan # madi ma bhajan # Gujarati bhajan # lakhela bhajan # dhoon # kirtan # Satsang # new bhajan # viral bhajan # trending # latest bhajan # datt Mandal Amri Navsari # #Vaikunth bhajan Mandal Vadodara # Jalaram bhajan Mandal Himatnagar # Hanuman bhajan Mandal # GURU KRUPA 108# satya Dharm # #Nimavat Vasantben Tulasidas # radha Krishna # Navsari Mahila Mandal # shyam Mahila Mandal Navsari # Bhavna Patel Official # gopi Mandal # pinal Patel # Hansh Wahini Official
ભજન
જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે, મને યાદ તારી આવે (2)
તારી મારી પરિતલડી માડી કેમ કરી ભૂલાશે
..... જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે (2)
તારા વીના માવડી મને લાડ કોણ લડાવે, મને લાડ કોણ લડાવે
તારા વિના માવડી મને કોળિયો કોણ ખવડાવે, મને કોળિયો કોણ ખવડાવે
માડી તારી યાદ મને વારંવાર સતાવે
..... જનમ જનમ ની માવડી મને યાદ તારી (2)
પાલવ તારો પકડાતો હું કેમ કરી ભૂલા શે, માડી કેમ કરી ભૂલાશે
વારે ને તહેવારે મા યાદ તારી આવશે, મા યાદ તારી આવશે
સગા સબંધી , સહુ કોઈ મળશે મા તું હવે ના મળશે..
...... જનમ જનમ ની માવડી મને યાદ તારી (2)
તારા વિના માવડી મને ઘર સૂનું લાગે, મને ઘર સૂનું લાગે
ઘરમાં ને ગામમાં ભણકારા રે વાગે, માડી ભણકારા રે વાગે
કયારે મારી મા આવે મને દિકરો કહી બોલાવે
......... જનમ જનમ ની માવડી મને યાદ તારી (2)
આજે તારા બાળકોને સાથ ની જરૂર છે, મા સાથ ની જરૂર છે
આજે તારા બાળકોને આશિષ રુડા આપજો, મા આશિષ રુડા આપજો
વૈકુંઠ માં તમે જાજો માડી, સવરગ મા સિધાવજો
..... જનમ જનમ ની માવડી મને યાદ તારી (2)