Vav Election Results News : વાવમાં ભાજપની ફોજ સામે કોંગ્રેસ ટૂંકી પડી ? | Gujarati Samachar | News18
News18 Gujarati
0:00 / 0:00
Vav Election Results News : વાવમાં ભાજપની ફોજ સામે કોંગ્રેસ ટૂંકી પડી ? | Gujarati Samachar | News18
1 651 просмотр · 1 год назад
News18 Gujarati
4,53 млн подписчиков
1 651 просмотр · 1 год назад
The counting of votes for the by-election results of the Vav assembly seat has been completed.
BJP candidate Swaroopji Thakor has won the Vav seat. After a huge struggle during a total of 23 rounds of counting, BJP has won. It has won by more than 2 thousand votes. It is noteworthy that, after 7 years, BJP has captured the Vav seat.
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ માટે મત ગણતરી પૂરી થઇ ચૂકી છે. વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઇ છે. મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે રસાકસીના અંતે ભાજપની જીત થઇ ચૂકી છે. 2 હજારથી વધુ મતથી જીત મેળવી છે. નોંધનીય છે કે, 7 વર્ષ બાદ વાવ બેઠક ભાજપે કબ્જે કરી છે.n18oc_samachar
#vavbyelection #vavbypollelection2024 #vavvidhansabha #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati