Перейти к содержимому

શનિવાર સ્પેશિયલ હનુમાનજીની સ્તુતિ ખૂબ જ સરસ ભજન છે (ભજન નીચે લખેલ છે) New Gujarati Bhajan | Kirtan

Gau Seva Official

0:00 / 0:00

શનિવાર સ્પેશિયલ હનુમાનજીની સ્તુતિ ખૂબ જ સરસ ભજન છે (ભજન નીચે લખેલ છે) New Gujarati Bhajan | Kirtan

976 просмотров · 11 месяцев назад
Gau Seva Official
17,9 тыс. подписчиков
976 просмотров · 11 месяцев назад
ભજન:- નમો હાથ જોડી હનુમાન જતી મહાવીર આપો મને શુદ્ધ મતિ બળ બુદ્ધિ આપો બજરંગબલી કરો સ્તુતિ હું આપને પાય પડી તમે રામત ઘણા કામ કીધા કુદી સાગર લંકા ની પાર ગયા જોયો બેટ બધો ગિરિ પર ચડી કરી સ્તુતિ આપને પાય પડી લઘુ રૂપ ધરી લંકા નીરખી બંગલે બંગલે શોભા સરખી પણ સીતાની શુદ્ધિ કાંઈ ન જાણી કર સ્તુતિ આપને ભાઈ પડી ફરતા ફરતા હરિદાસ મળ્યા ત્યારે શિતા વિયોગના દુઃખ તળિયા ક્યારે સત્સંગ કર્યો એક ઘડી કરે સ્તુતિ આપને પાય પડી જય બાગમાં જાનકી ને જોયા આપી નિશાની માતાના આંસુ દીધો સંદેશો રડે રડી રામ નો કર સ્તુતિ આપને પાય પડે માગી આજ્ઞા માતા પાસે ફળ ખાવા હતો રાવણ નો બાગ જોવા આખી અશોક વાટિકા ઉજ્જડ કરી સ્તુતિ આપને પાય પડી મેઘનાથ આવ્યો મહાવીર સામે બેઉ દહીં તો યુદ્ધમાં નાશ પામે એણે બાંધે બંધાણા હાથે કરી કરું સ્તુતિ આપને પાય પડી કહે રાવણ રામની દૂત મારે તેલ બોળી બોળી એની પૂછ બાળે મીલો દેતો એ અગ્નિ હડહડતો આ કરો સ્તુતિ આપને પાય પડી લાંબુ પૂછ કરી લંકામાં લાય લાગે સૌદય ત્યો પોકારતા જાય ભાગી કોઈ હાલે નહીં હનુમાન ભણી કરો સ્તુતિ આપને ભાઈ પડે માગી નિશાની માતા પાસે ચુડામણી લઈ આવી રામને પાય પડી ગાયો સુંદરકાંડ તુલસીદાસે કરું સ્તુતિ આપને પાય પડી #gausevaofficial #Gujarati_Kirtan #hanumanji #hanumanbhajan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #કીર્તન #satsang_kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #સત્સંગ #gujaratibhaktigeet #gujrati_satsang #krishnakirtan #newgujaratisong #newgujaratibhajan #gujaratikirtan #newgujaratikirtan #trendingbhajan #trendingkirtan #krishnabhajan #krishna_bhajan #newgujaratisong #krishnakirtan #newkirtan #newbhajan #trendingbhajan #letestkirtan #latestvideoes