|| એના વિયોગે વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી || નીચે લખેલ છે ||
Umrala satsang mandal
0:00 / 0:00
|| એના વિયોગે વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી || નીચે લખેલ છે ||
54 491 просмотр · 3 года назад
Umrala satsang mandal
45,9 тыс. подписчиков
54 491 просмотр · 3 года назад
umrala satsang mandal
thanks for like share & subscribe 🙏
...... કિર્તન......
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિયોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતિ છુપાય ગયો કાનુડો
આજ વહેલી સવારનો જોયો નથી
મારા મહિડા વલોવાને કાજે આવ્યો નથી આજે છુપાઈ ગયો કાનુડો
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિયોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો
હું તો રમણ રેતીમાં ગોતી વળી
હું તો જાતિ'તી રોતી રોતી મધુવન જોતી છુપાઈ ગયો કાનુડો
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિયોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતિ છુપાઈ ગયો કાનુડો
હું તો વનરાતે વનમાં ગોતી વળી
નથી જોયો જમનાજીને ઘાટે મધુવન ની વાટે છુપાઈ ગયો કાનુડો
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિયોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો
હું તો કુંજ ગલીમાં ગોતી વળી
નથી જોયો કદમની ડાળે સરોવરની પાળે છુપાઈ ગયો કાનુડો
પેલી સખી આવીને સંદેશો લાવી
કાન ગયો છે શકુબાઈને મળવા બેસાડી દીધો દળવા છુપાઈ ગયો કાનુડો
બીજી સખી આવીને સંદેશો લાવી
કાન ગયો છે વિદુરજીને મળવા ભાજી એની જમવા છુપાઈ ગયો કાનુડો
ત્રીજી સખી આવીને સંદેશો લાવી
કાન ગયો છે કરમાબાઈને મળવા ખીચડો એનો જમવા છુપાઈ ગયો કાનુડો
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિયોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતિ છુપાઈ ગયો કાનુડો
#gujrati_bhajan
#kirtan
#satsang
#bhajan_song
#kanuda_song
#gujarati_bhakti_geet
#gopi_mandal
#કનૈયાના_કિર્તન
#daily_vlogs
#village_life
#bal_gopal
#mohan
#mathura
#bhakti_song
#instagram
#subscribers
#gokul
#Vanravan
#vrindavan
#vijay_riya_vlogs
#shorts
#village_vlogs
#like
#dwarkadhish
#satsang
#gujrati_food
કાનુડાના કિર્તન
કનૈયાના ભજન