TAT-HS & S મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર-૧, શબ્દસમૂહ માટે એક શબ્દ | રોકડા માર્ક્સ પાકા!
Jayjaydip Education
0:00 / 0:00
TAT-HS & S મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર-૧, શબ્દસમૂહ માટે એક શબ્દ | રોકડા માર્ક્સ પાકા!
8 166 просмотров · 2 месяца назад
Jayjaydip Education
2,32 тыс. подписчиков
8 166 просмотров · 2 месяца назад
નમસ્કાર મિત્રો,
આ વીડિયોમાં આપણે TAT-HS Mains (Higher Secondary) પરીક્ષાના ગુજરાતી પેપર-૧ માટે ખૂબ જ મહત્વનો ટોપિક "શબ્દસમૂહ માટે એક શબ્દ" વિગતવાર સમજીશું. GCERT અને પાઠ્યપુસ્તક આધારિત મોસ્ટ IMP શબ્દસમૂહોનો આ વીડિયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પરીક્ષામાં તમારા રોકડા માર્ક્સ પાકા થઈ જાય.
📖 વીડિયોમાં કવર થયેલા મુદ્દા:
TAT-HS Mains ગુજરાતી વ્યાકરણ
મોસ્ટ આઈએમપી શબ્દસમૂહ માટે એક શબ્દ
પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો
વીડિયો ગમે તો Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#TATHSMains #GujaratiPaper1 #ShabdSamuhMateEkShabd #TATMainExam #GujaratiGrammar #TAT2026