વાલા તારા રંગે આ જીવન રંગાય છે #satsang #krishna #gujaratikirtan #gujaratibhajan #bhajan
Ankita bhajan
0:00 / 0:00
વાલા તારા રંગે આ જીવન રંગાય છે #satsang #krishna #gujaratikirtan #gujaratibhajan #bhajan
541 просмотр · 2 нед. назад
Ankita bhajan
193 подписчика
541 просмотр · 2 нед. назад
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે
મોરલી વગાડી વાલે ચોર્યું છે ચિતડુ મનોહર મુખ જોયે મનડુ લો ભાઈ છે
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે
પહેલે પહેલે મિલન કી બાંધી છે
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે
પ્રીતડી ભવ ભવનો ના તો આ પ્રેમથી બંધાય છે
હું છું એક ગોપીને તું છે ગોવાળિયો
તારા વિના શ્યામ બીજું કાંઈ દેખાય ના
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીજાય છે
તું છે મારો મોરલો ને હું છું તારી ઢેલડી
ચારે બાજુ તારી મારી વાતો હવે થાય છે
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે
તારી મારી જોડી જોઈ લોકો બળી જાય
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે
હું છું તારી રાધા ને તું છે મારો કાનજી
પ્રાણ પ્યારા ભક્તોને તો પ્રેમ રસ પાય છે
વાલા તારા રંગે આ જીવન રંગાય છે
પ્રેમ ભીનો હૈયુ આ પ્રેમથી ભીંજાય છે