Перейти к содержимому

પાટણના અસલી દેવડા ઘરે બનાવો | Traditional Gujarati Sweet Recipe | સાટા મિષ્ટાન્ન

Gujarati Cooking With Kavita

0:00 / 0:00

પાટણના અસલી દેવડા ઘરે બનાવો | Traditional Gujarati Sweet Recipe | સાટા મિષ્ટાન્ન

352 просмотра · 2 нед. назад
Gujarati Cooking With Kavita
2,26 тыс. подписчиков
352 просмотра · 2 нед. назад
પાટણના પ્રખ્યાત દેવડા 😍 | Patan Na Famous Devda Recipe in Gujarati | Traditional Gujarati Sweet જય શ્રી કૃષ્ણ 🙏❤️ આજે આપણે બનાવવાના છીએ પાટણના પ્રખ્યાત અને પરંપરાગત દેવડા! 😋 એકદમ સ્વાદિષ્ટ, મીઠા અને મોઢામાં પાણી લાવી દે તેવી આ ગુજરાતી મીઠાઈ ઘરે સરળ રીતે બનાવવાની રીત આ વીડિયોમાં જોઈશું. જો તમને ગુજરાતી મીઠાઈઓ અને પરંપરાગત સ્વીટ રેસિપી બનાવવી ગમતી હોય, તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. ❤️ આવી જ નવી નવી ગુજરાતી રેસિપી માટે અમારી YouTube ચેનલ Gujarati Cooking With Kavita ને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં. 🔔 વિડિયો ગમે તો Like 👍 કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને પાટણના દેવડા કેવા લાગ્યા! તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. 🙏❤️ #PatanNaDevda #DevdaRecipe #GujaratiSweet #GujaratiRecipe #PatanSpecial #GujaratiCookingWithKavita #TraditionalGujaratiSweet #IndianSweets