મારુ મન દોડી દોડી રણુંજા જાય video | Mahesh Prajapati ramapir nu bhajan | maru man dodi ranuja jay
Radha Sound Official
0:00 / 0:00
મારુ મન દોડી દોડી રણુંજા જાય video | Mahesh Prajapati ramapir nu bhajan | maru man dodi ranuja jay
248 981 просмотр · 1 г. назад
Radha Sound Official
151 тыс. подписчиков
248 981 просмотр · 1 г. назад
અહી પ્રસ્તુત છે મહેશ પ્રજાપતિના સ્વરમાં ગુજરાતી કિર્તન ભજન " રામદેવપીરના ઉંચા મંદિરને નીચે બેસી દર્શન થાય, મારુ મન દોડી દોડી રણુંજા જાય" 4k Video. તો આ કિર્તન નો વિડિઓ આપ સૌને જરુર ગમશે તેવી આશા રાખીએ છીએ.
***************************************
મહેશ પ્રજાપતિના લાઈવ પ્રોગ્રામ માટે સંપર્ક કરો
❣મોબાઇલ નંબર ❣
9725402400 મહેશ પ્રજાપતિ
9824516126 બળદેવસિંહ ચૌહાણ
***************************************
Tital : Maru Man Dodi Dodi Ranuja Jay
Song : Ramdevpir Na Uncha Mandir
Singer : Mahesh Prajapati
Lyricist : Traditional
Music : Narendra Benjo, Jayesh Patel
Artist: Mahesh Prajapati
Dop & Editing : Prem Sadhu
Video Director : Hitesh Maheta
Recording Studio : Pancham Studio
Producer : Baldevsinh Chauhan
Category : Gujarati Devotional kirtan
Language : Gujarati
Label : Radha Sound Official
Special Thanks 😊 🙏 to
Gopi Mahila Mandal Pasunj
Ramapir mandir vahivati samiti pasunj
Dinesh Prajapati Pasunj
Jagdish Panchal pasunj
Bhajan Lyrics 🎵 ✍️
રામદેવપીરના ઊંચા મંદિરીયા, નીચે બેસીને દર્શન થાય,
મારું મન દોડી દોડી રણુંજા જાય.
ચણતા પારેવાને પાણો ન મારીએ, (૨)
પાણો મારવાથી પાપ થાય... મારું મન....
બેઠેલી ગાયને પાટું ન મારીએ (૨) ,
પાટું મારવાથી પાપ થાય... મારું મન……
તુલસીને પાણીની લોટી ચડાવીએ,(૨)
તુલસી સુકાય તો પાપ થાય... મારું મન……
વહેતી નદીમાં કોઈ દી ના થૂંકીએ, (૨)
એમ કરવાથી પાપ થાય... મારું મન...
સાધુ જમાડ્યા બ્રાહ્મણ જમાડયા,(૨)
ભાણેજ ભૂખ્યો જાય તો પાપ થાય... મારું મન....
સાળી આવે તો સાડલો પેરે ને (૨)
બેની રોવડાવ્યે પાપ થાય... મારું મન....
જીવન મળ્યું છે તો સત્સંગ કરીએ (૨)
સત્સંગથી પાપ ધોવાય... મારું મન....
===×===×===×===×===×===×===×===
Maru man dodi dodi ranuja jay bhajan
મારુ મન દોડી દોડી રણુંજા જાય ભજન video
Mahesh Prajapati bhajan
Ramapir na bhajan
Ramdevpir na bhajan
રામાપીરના ભજન
રામદેવપીર ના ભજન
મહેશ પ્રજાપતિ રામાપીર ના ભજન