દાણેદાણ છૂટી ફાડા લાપસી બનાવવાની સરળ રીત | Fada Lapsi Recipe in Gujarati | Gujarati Rasoy #trending
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
0:00 / 0:00
દાણેદાણ છૂટી ફાડા લાપસી બનાવવાની સરળ રીત | Fada Lapsi Recipe in Gujarati | Gujarati Rasoy #trending
22 просмотра · 2 нед. назад
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
117 подписчиков
22 просмотра · 2 нед. назад
નવરાત્રી સ્પેશિયલ પરફેક્ટ માપ સાથે દાણેદાણ છૂટી ફાડા લાપસી બનાવવાની સરળ રીત | Fada Lapsi Recipe in Gujarati #trending
જય શ્રી કૃષ્ણ! આજે આપણે ગુજરાતી રસોઈમાં બનાવીશું પરફેક્ટ માપ સાથે અને કુકરમાં એકદમ ઝડપથી બની જતી દાણેદાણ છૂટી ફાડા લાપસી. નવરાત્રી કે કોઈપણ પૂજા-તહેવાર પર માતાજીના ભોગ કે પ્રસાદ માટે આ લાપસી એકદમ પરફેક્ટ રેસીપી છે.
સામગ્રી (Ingredients):
ફાડા લાપસી (Broken Wheat / Dalia) - 250 ગ્રામ (1 કપ)
ઘી (Pure Ghee) - 125 ગ્રામ (1/2 કપ)
ખાંડ (Sugar) - 125 ગ્રામ (1/2 કપ)
પાણી (Water) - 3 ગ્લાસ
એલચી પાવડર / દાણા (Cardamom) - 5 નંગ
બદામની કતરણ (Slivered Almonds) - જરૂર મુજબ
દ્રાક્ષ (Raisins) - સ્વાદ મુજબ
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને નવી રેસીપીઓ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#FadaLapsi #NavratriSpecial #GujaratiSweet #GujaratiRasoy #LapsiRecipe #PrasadRecipe #KathiyawadiFood