Перейти к содержимому

Khajur pak - ખજૂરપાક બનાવવાની સરળ રીત - khajur pak banavani rit -winter special #diwali #special

GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••

0:00 / 0:00

Khajur pak - ખજૂરપાક બનાવવાની સરળ રીત - khajur pak banavani rit -winter special #diwali #special

545 просмотров · 5 дн. назад
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
118 подписчиков
545 просмотров · 5 дн. назад
દિવાળી સ્પેશિયલ Khajur Burfi | Sugar Free Dates and Dry Fruit Roll | Khajur and Nuts Burfi શિયાળા માટે એકદમ પૌષ્ટિક સુગર ફ્રી ખજૂર પાક બનાવવાની રીત - Sugar free sweet - khajur pak recipe gujarati - khajur pak banavani rit - ખજૂરપાક બનાવવાની રીત દિવાળી સ્પેશિયલ ખાંડ કે ગોળ વગરનો હેલ્ધી અને ટેસ્ટી ડ્રાયફ્રૂટ ખજૂર પાક (Khajur Pak / Khajur Dry Fruit Roll) બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રીત! આ દિવાળીના તહેવારમાં મહેમાનો અને પરિવાર માટે ઘરે જ બનાવો સુગર-ફ્રી પૌષ્ટિક મીઠાઈ. સામગ્રી (Ingredients): ખજૂર (Dates / Seedless): 500 ગ્રામ કાજુ (Cashews): 1 વાટકી (ઝીણા સમારેલા) બદામ (Almonds): 1 વાટકી (ઝીણા સમારેલી) દેશી ઘી (Pure Ghee): 2 ચમચી સૂકું કોપરું / ટોપરું (Desiccated Coconut): 2-3 ચમચી ખસખસ (Poppy Seeds): કોટિંગ માટે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને Like કરો, તમારા પરિવાર-મિત્રો સાથે Share કરો અને નવી રેસિપી માટે અમારી ચેનલ Gujarati Rasoy ને Subscribe કરવાનું ભૂલતા નહીં! #winterspecial #datesrecipe #food #foodrecipe #foodie #gujaratifood #gujaratirecipe #gujaratizayka #DiwaliSpecial #KhajurPak #GujaratiRasoy #SugarFreeSweets #DryFruitRoll #DiwaliRecipe #HealthySweets #GujaratiRecipe https://www.youtube.com/results?searc... #GujaratiRasoy #GujaratiRecipe #GujaratiCooking #trending #cooking