PM Modi’s Navsari Visit: AI-Powered Namo Kamalam Office Ready | Gujarat | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
PM Modi’s Navsari Visit: AI-Powered Namo Kamalam Office Ready | Gujarat | TV9Gujarati
20 299 просмотров · 9 дней назад
TV9 Gujarati
5 млн подписчиков
20 299 просмотров · 9 дней назад
PM Modi’s Navsari Visit: AI-Powered Namo Kamalam Office Ready | Gujarat | TV9Gujarati
PM Narendra Modiની Navsari Visitને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે. PM Modi 8 September 2026ના રોજ નવસારીની મુલાકાત દરમિયાન ₹10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા ‘Namo Kamalam’ જિલ્લા BJP કાર્યાલયનું લોકાર્પણ કરશે. આશરે 40,000 square feetમાં બનેલું આ corporate-style office AI-based technology, high-speed internet, auditorium અને conference hall જેવી modern facilitiesથી સજ્જ છે.
Navsariમાં PM Modiના સ્વાગત માટે administration અને BJP organisation દ્વારા મોટા પાયે preparations કરવામાં આવી રહ્યા છે. Security, traffic management, parking અને venue arrangementsને લઈને ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ રહી છે. CR Patil અને Deputy CM Harsh Sanghavi સહિતના નેતાઓએ તૈયારીઓની સમીક્ષા કરી છે. PM Modiના આગમનને લઈને Navsariમાં લોકો અને BJP કાર્યકરોમાં પણ ભારે excitement જોવા મળી રહી છે.
આ વીડિયોમાં જાણો Namo Kamalam officeની ખાસિયતો શું છે, AI technologyથી સજ્જ આ કાર્યાલય કેમ ચર્ચામાં છે અને PM Modiની Navsari Visitને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે. Navsariથી PM Modiના કાર્યક્રમની દરેક મહત્વની Latest Update માટે જુઓ TV9 Gujarati.
#pmmodi #narendramodi #navsarilocalnews #bjp #Gujarat #tv9gujarati
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com