Перейти к содержимому

અમેરિકાથી ઈન્ડિયા આવી રહેલા ગુજરાતી કપલ સાથે ન્યૂયોર્કમાં જે થયું તે કોઈના પણ માટે ચોંકાવનારૂં છે

I am Gujarat

0:00 / 0:00

અમેરિકાથી ઈન્ડિયા આવી રહેલા ગુજરાતી કપલ સાથે ન્યૂયોર્કમાં જે થયું તે કોઈના પણ માટે ચોંકાવનારૂં છે

545 339 просмотров · 2 года назад
I am Gujarat
170 тыс. подписчиков
545 339 просмотров · 2 года назад
વિદેશની ધરતી પર ક્યારેક ગુજરાતીઓને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરના એક વડીલ દંપતીએ IamGujarat સાથે શેર કર્યો છે. નિવૃત્ત જીવન ગાળતા રસિકભાઈ વાઘેલા અને તેમના પત્ની હંસાબેનનાં એક દીકરી કેનેડામાં જ્યારે અન્ય એક દીકરો અને દીકરી અમેરિકામાં રહે છે. સંતાનોને મળવા માટે હંસાબેન અને રસિકભાઈ મે ૨૦૨૨માં કેનેડા ગયા હતા, જ્યાં છએક મહિના રોકાયા બાદ તેઓ અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા પોતાના દીકરા અને દીકરીને ત્યાં ગયા હતા. કેનેડા બાદ અમેરિકામાં પણ છએક મહિના જેટલું રોકાણ કર્યા બાદ આખરે માર્ચ ૨૦૨૩માં રસિકભાઈ અને તેમના પત્ની અમેરિકાથી ઈન્ડિયા રિટર્ન થવાનાં હતાં, જેના માટે તેમની ૧૪ માર્ચ ૨૦૨૩ની ટિકિટ બુક કરાવવામાં આવી હતી. રસિકભાઈ અને હંસાબેનને લોસ એન્જેલસથી પહેલા તો જેટબ્લૂની ફ્લાઈટમાં ન્યૂયોર્ક પહોંચવાનું હતું અને પછી ત્યાંથી તેઓ વાયા અબુધાબી થઈને ઈતિહાદની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચવાના હતા. જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/ વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/ વોટ્સએપ પર IamGujarat સાથે જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...