ટેક્સસમાં રિપબ્લિકન પાર્ટી જીતી તો હનુમાનજીની પ્રતિમાને તોડી પડાશે?
I am Gujarat
0:00 / 0:00
ટેક્સસમાં રિપબ્લિકન પાર્ટી જીતી તો હનુમાનજીની પ્રતિમાને તોડી પડાશે?
8 946 просмотров · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
8 946 просмотров · 1 день назад
ટેક્સસમાં ઈલેક્શનના સમયે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં કોઈ કસર નથી છોડાઈ રહી તેવામાં જેસી હ્યુઝ નામના એક કન્ઝર્વેટિવ યૂટ્યૂબરે તમામ મર્યાદા નેવે મૂકી હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા હનુમાનજીની 90 ફુટ ઉંચી પ્રતિમા વિશે ના કહેવાના શબ્દો કહ્યા છે. જેસી હ્યુઝનું કહેવું છે કે જો ટેક્સસમાં રિપબ્લિકન પાર્ટી જીતી તો આ પ્રતિમાને તોડી પાડવામાં આવશે. સપ્ટેમ્બર 20ના રોજ તેણે X પર હનુમાનજીની પ્રતિમાની તસવીર સાથે મૂકેલી એક પોસ્ટમાં આ લવારો કર્યો છે.